ધોરણ 9 થી 12 ના વધારાના વર્ગો તેમજ ધોરણ 11 પ્રથમ ક્રમિક વર્ગ (સળંગ એકમ) માટે ના અરજી પત્રક

સરકારી ઉચ્ચત્તર માધ્યમિક(Higher Secondary) શાળા
શિક્ષણ સહાયક ભરતી (ગુજરાતી માધ્યમ)

  • ઉમેદવારો એ નક્કી કરવામાં આવેલ સમય અને સ્થળ ઉપર અસલ ગુણપત્રક / પ્રમાણ પત્રક તથા અન્ય તમામ આનુસાંગિક આધારો સાથે જીલ્લા પસંદગી માટે અચૂક હાજર રહેવાનું રહેશે. જીલ્લા પસંદગી માટે સમય અને સ્થળ ટૂંક સમય માં પ્રસ્સિધ કરવામાં આવનાર છે.
  • રાજ્યની સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની પસંદગી પ્રક્રિયા અંતર્ગત નામ. હાઇકોર્ટમાં દાખલ થેયલ એસ.સી.એ.નં.૧૭૬૬૬/૨૦૧૪ અને એસ.સી.એ.નં.૧૮૯૧૭/૨૦૧૪ના તા.૦૨/૦૩/૨૦૧૫ ચુકાદા અનુસાર તા.૨૭/૦૩/૨૦૧૫ ના રોજ જાહેર કરવામાં આવેલ મેરીટ માર્ક યાદી પૈકી તા.૧૨/૧૦/૨૦૧૫ના રોજ જાહેર કરવામાં આવેલ પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોએ તા.૧૫/૧૦/૨૦૧૫ થી ૧૮/૧૦/૨૦૧૫ના રોજ ૨૩.૫૯ કલાક સુધી જિલ્લા પસંદગીના વિકલ્પ જે ઉમેદવારોએ આપેલ છે તેઓ ને મેરીટ ના આધારે જીલ્લા ફાળવણી કરવામાં આવેલ છે જેની દરેક ઉમેદવારો એ નોંધ લેવી.
  • ઉમેદવારો ને ફાળવવામાં આવેલા સંબંધિત જીલ્લામાં શાળા પસંદગી અંગેનો કેમ્પ તારીખ 09-12-2015 અથવા તારીખ 10-12-2015 ના રોજ નિયત કરી, સંબંધિત જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જાણ કરવામાં આવશે.
  • ઉમેદવારો એ સંબંધિત જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નક્કી કરવામાં આવેલ સમય અને સ્થળ ઉપર અસલ ગુણપત્રક / પ્રમાણ પત્રક તથા અન્ય તમામ આનુસાંગિક આધારો સાથે શાળા પસંદગી માટે અચૂક હાજર રહેવાનું રહેશે.
  • રાજ્યની સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની પસંદગી પ્રક્રિયા અંતર્ગત નામ. હાઇકોર્ટમાં દાખલ થેયલ એસ.સી.એ.નં.૧૭૬૬૬/૨૦૧૪ અને એસ.સી.એ.નં.૧૮૯૧૭/૨૦૧૪ના તા.૦૨/૦૩/૨૦૧૫ ચુકાદા અનુસાર તા.૨૭/૦૩/૨૦૧૫ ના રોજ જાહેર કરવામાં આવેલ મેરીટ માર્ક યાદી પૈકી તા.૧૨/૧૦/૨૦૧૫ના રોજ જાહેર કરવામાં આવેલ પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોએ તા.૧૫/૧૦/૨૦૧૫ થી ૧૮/૧૦/૨૦૧૫ના રોજ ૨૩.૫૯ કલાક સુધી જિલ્લા પસંદગીના વિકલ્પ આપવાના રહેશે.
  • એસ.સી.એ. નંબર ૧૭૬૬૬/૨૦૧૪ અને એસ.સી.એ નંબર ૧૮૯૧૭/૨૦૧૪ ના તારીખ ૦૨/૦૩/૨૦૧૫ ના ચુકાદા અનુસાર વર્ષ ૨૦૧૧ ની TAT ના પરિણામને બાકાત રાખી નવી મેરીટ યાદી તૈયાર કરવાના નિર્દેશ અનુંસાર નવી મેરીટ યાદી તૈયાર કરવામાં આવેલ છે જેની સર્વે સબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.
  • પ્રસ્તુત ભરતી પ્રક્રિયાને લગતી આનુંષાગીક સુચનાઓ સમયાંતરે પ્રસ્તુત વેબસાઇટ પર મુકવામાં આવશે જેની પણ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.
 

GR No: CRR-10-2007-120320-G.5 dated 13th August, 2008 (કમ્પ્યુટર અંગેનું બેઝીક નોલેજ નક્કી કરવા બાબત)